Monday, January 8, 2018

Blanket donation by youngistan 2017

#ધાબળાવિતરણ_યંગિસ્તાન_2017

31ડિસેમ્બર એટલે વર્ષ નો છેલ્લો દિવસ ... જયારે વિશ્વ નાં તમામ લોકો આ દિવસ ની ઉજવણી અલગ-અલગ રીતે કરતાં હોય ત્યારે અમારી સંસ્થા યુનિટી ઓફ યંગિસ્તાન ફાઉન્ડેશન ( NGO) દેવસ્ય સ્કુલ ના ટ્રસ્ટી શ્રી ગોગનભાઈ સગરજી નાં સહયોગ થી 500 જેટલા ધાબળાનું વિતરણ કર્યુ...

No comments:

Post a Comment